સુરત MD ડ્રગ્સ કેસના આરોપીએ જામીન પર છૂટવા રજૂ કરેલ મેડીકલ સર્ટીફીકેટ બોગસ હોવાનું સામે આવ્યુ. આ અંગેની તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.